વાયદો!
એને સોનાનું ડોકિયું કરાવ્યું!
મોંઘો ચણીયો ચોળી આપ્યો!
મોંઘામાં મોંઘો ડ્રેસ લીધો,
સાથે મેચ થાય તેવો મોબાઈલ આપ્યો.
મેચિંગ મથરાવટી સાથે પર્સમાં પૈસો મુક્યો.
હાથમાં હેન્ડ પર્સ સાથે હેન્ડ કર્ચિફ મુક્યો.
પ્રિયાની પ્રેમની ચીસ પડી કે હું પડી ગઇ!
કાર લઇને પ્રિયતમ એને ઘેર મૂકવા ગયો.
બીજા વાયદે એનાં નખરાં પૂરાં કરવા પૈસા મેળવવા મજૂરીએ ગયો.
-वात्सल्य