દરરોજ એપ્રિલ ફૂલ બનાઉં છું હું,
પોતાની જાતને અને તમામ મિત્રોને,
જે એમ પૂછે છે, "કેમ છે?"

જવાબ હંમેશા આપું છું,
"આપણે તો કાયમ મજામાં જ હોઈએ."

#એપ્રિલફૂલ

Gujarati Whatsapp-Status by Tr Mrs Snehal Rajan Jani : 111796060
Falguni Dost 5 year ago

heart touching....👌🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now