જો ખાધી નહીં હોય ઠોકર મુસાફરી માં
તો મંઝિલનું મહત્વ કેમ સમજાશે.
જો ના મળ્યા હોય ખોટા લોકો જીવનમાં
તો સાચા નું મહત્વ કેમ સમજાશે,

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Shayri by KAUSHIK PATEL : 111795694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now