તારવે તું જ,
હરાવે પણ તું જ,
તું છેલ્લી આશ!
તારે ચરણે,
આવી કર્મના લેખે,
કર હિસાબ!
મારી એ આશ,
કર પૂર્ણ કે, આપ
ધીરજ ખાસ!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111795576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now