પહેલું સુખ તે જાતે નર્યા. સ્વાસ્થ્ય માટે દિવસનો માત્ર એક કલાક ફાળવીએ. સ્માર્ટ વ્યક્તિઓ ગાડરિયા પ્રવાહમાં તણાઈને જીમ જોઈન નથી કરતા પણ તેઓ યોગ અપનાવી શારીરિક માનસિક આધ્યાત્મિક સામાજિક અને આર્થિક ઉન્નતિ કરે છે.
Be smart Be healthy
પારુલ દેસાઈ
30-3-22
-Paru Desai