સૌ ને હાથ જોડી ને એક વિશેષ વિનંતી છે કે હવે *હનુમાન જન્મોત્સવ* આવે છે. *(જયંતી નહી)*.
આપણે બધા ઍ *હનુમાન જયંતી* ન કહેવુ *હનુમાન જન્મોત્સવ* કહેવું અને બધાને *હનુમાન જન્મોત્સવ* કહેવા પ્રેરિત કરવા.
કારણ કે...
જયંતી એની ઉજવાય છે *જે સંસાર મા ન હોય*.
અને કળયુગ મા શ્રી રામ ભક્ત હનુમાનજી જીવીત છે અને વિધ્માન છે.
આ પરિવર્તન આપણે જરૂર લાવવું જોઈએ તથા " *હનુમાન જન્મોત્સવ* " પહેલા જ બધા પાસે આ મેસેજ પહોંચવો જોઈએ.....
*🚩 જય શ્રી રામ 🙏🏻*