':અરે, તમે આ વાંચ્યું '
' શું છે ,અલી?'
' કે ચોરો સોપારી ની બોરી ચોરી ગયા '
' હા, પણ તેનું છે શું?'
' હા ,તો સારું થયું ને?'
' કેવી રીતે? મને સમજાય તો'
' એજ કે, આ ગુંડા ઓ જેને ને તેને મારવાની સોપારીઓ લે છે, તે તો હમણાં બંધ થઈ જશે ને? સોપારીઓ જ નઈ હોય તો તો ગુંડાઓ કરશે શું, હું તો કહું છું કે સોપારી નું વાવેતર જ બંધ થઈ જવું જોઈએ, શું કહો છો તમે?'
' તારું કપ્પાળ '
🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄