હું થાકી છું, ખુલ્લાસો કરી જીવનમાં,
પ્રભુ તું હાથ મારો થામી લે;
હું વ્યથિત છું, મારાથી જ મારા જીવનમાં,
પ્રભુ તું હાથ મારો થામી લે;
હું હારી છું, આ સંસાર જગતમાં,
પ્રભુ તું હાથ મારો થામી લે;
હું ભટકી છું, તારે સુધી પહોંચવામાં,
પ્રભુ તું હવે તો હાથ મારો થામી લે!
-Falguni Dost