“સંકટ ભરેલી જિંદગીથી હારનારો હું નથી,
સાગર ડુબાડી દે મને, તેવો કિનારો હું નથી,
મારે સદા અજવાળવા, અંધાર ઘેર્યા પથ સૌ,
ચળકીને તૂટી પડે,તેવો સિતારો હું નથી.”

(એક જાણીતા શાયરની પંક્તિઓ )
🙏

Gujarati Shayri by Umakant : 111794969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now