ખુલ્લી કિતાબ જેવી છું, મને લાગણીઓ સંતાડતા ના આવડ્યું.
બદલે છે માણસ રંગ કાચિંડાની જેમ, મને માણસો જોઈ રંગ બદલતા ના આવડ્યું. ભીતર જે છું, એ જ બહાર દેખાવું છું
મને બનાવટનો ખોટો મુખોટો પહેરતા ના આવડ્યું.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111794904

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now