તાળીઓના ગડગડાટથી
સહુએ કલાકારને વધાવી દીધો
દર્દ નીતરતા અશ્રુઓને
આંખમાં સમાવી કલાકારે
હાસ્યનો નકાબ પહેરી લીધો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111794838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now