હું અને મારા અહેસાસ
આંખથી વાત થઈ જાય એવું બને,
મૌનથી વાત થઈ જાય એવું બને.

સામ સામે કિનારે જ્યાં ગીતો વડે,
રાગથી વાત થઈ જાય એવું બને.

વર્ષોથી દૂર જઈને વસેલાની સંગ,
યાદથી વાત થઈ જાય એવું બને.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ

Gujarati Poem by Dr Darshita Babubhai Shah : 111794805

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now