હથેળીની હસ્તરેખા વિધાતાએ
કંડારી
પરિશ્રમની પગદંડીને સફળતાએ
શણગારી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111793953

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now