તન અને મન જો નિર્મળ પાણી જેવા હોય તો સર્વત્ર માન સન્માન પામી મહત્વપૂર્ણ બની રહે...
પાણીની શુદ્ધતા જાળવવાના પ્રયત્નો પણ શુદ્ધ મનના વ્યક્તિઓને જ આવે.
પાણીની જાળવણી કરીએ, સ્વસ્થ રહીએ.
પારુલ દેસાઈ
22/3/22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111793709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now