કવિતા
નથીં શબ્દો નો શૃંગાર કે
ના પ્રાણ ની તું જ પ્રિત રે
અનમોલ મોતી ની પ્રાર્થના
નિત પુંજ રાગ તું જ શ્વર
સંગીત ની શૂર મધુરતા માં
તમ શ્રણિક શૂર નો એ સાદ
રૂચા ને વેદનો ઉદઘોષ રે
એ જ પ્રાણ પંક્તિ માં આજ
વિશ્વ કવિતા ના ફલક પર
મુજ માતા સમ સ્નેહ માં ગીતા.
-.મનશ્વી.