એ તાપી નદીનો કિનારો ક્યાંથી લાવું,
પછી મનગમતો સહારો ક્યાંથી લાવું.
એક રૂપ હતું એ બહુ દૂર થયું છે હવે,
ફરી હવે એ રૂપનો નઝારો ક્યાંથી લાવું.

Gujarati Romance by Parmar Narvirsinh : 111792754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now