સ્પર્શવા નથી માત્ર તારા ગાલ..
તારા હાલ પણ જાણવા ગમે છે,
ધબકાર છે તું, પ્રેમ કરું છું હું...
તારા અહેસાસ માણવા ગમે છે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111792687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now