આભેથી અભિસારે નીકળી
ગગનગોખેથી ઝરમર વરસી
શ્વેતકણિકા બની પર્ણો પર ઝળુંબી
જુઓ કાશ્મીર કાયનાત બની નિખરી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111792332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now