માતા પિતા ની સંપત્તિ પર તેમના સંતાનોનો સમાન અધિકાર હોય છે. મા-બાપ સાથે ભેગા રહેતો તેમનો માનીતો પુત્ર પુત્ર તેમની સંપત્તિ પર પોતાનો જ અધિકાર છે બીજા કોઈનો નહીં તેમ કેમ જતાવે છે? અને પછી જ્યારે માતા પિતા માંદગીમાં હોય ત્યારે બીજા ભાઈઓ પાસે આશા રાખે છે કે તેઓ માતા-પિતાની સેવા કરે!!! જો સંપત્તિમાં અધિકાર માતા-પિતાના માનીતા પુત્રનો તો તકલીફમાં પણ અધિકાર તેનો જ હોવો જોઈએ........બરાબર ને?.......
- પાયલ ચાવડા પાલોદરા