તારી આપેલી ગિફ્ટની યાદોનું પોટલું બાંધી કદાચ કુવામાં નાખી પણ દઉં;
રહસ્ય છતાં એ કોઈ ઉકેલી નહીં શકે કે,
દોસ્ત! આત્મામાં વીંટળાયેલ યાદો કેમ દૂર કરું??

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111792188

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now