Gujarati Quote in Poem by Dr. Brijesh Mungra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયા ની છે રીત અનોખી, ને હું દુનિયા થી નોખો, નહિ ચાલે મને વયથઁ આડંબર, હું છું સીધો સોટો.... (૧)
વાત, કાજ ને વેવાર ની રીત, છે સમાજની અળગી, કહું હું જે છે દઁશયમાન, સત ની કયાં છે ચોટી.... (૨)
ધરમ, ધંધો ને ધ્યાન નહિ ફાવે મને એકસાથે, લોકો કહેશે મને અજુગતો , એ મને નહિ પોષાશે.... (૩)
વર્તન, વાણી ને વિભેદ માં, હું રહું સદા ચોખો,અનેક તૃષણાઓ છે આ જગતને વહાલી, એમાં કયાં છુટે વેદના નો સાથો.... (૪)
ના નિષ્કલંક, ના નિરાભિમાની, દોષો નો પણ છે સંગ મારે જોટો, ભાત ભાતની છે રમત આ જગમાં,આમાં કયાં ફૂટે પુણ્યનો પરપોટો.... (૫)

-Dr. Brijesh Mungra

Gujarati Poem by Dr. Brijesh Mungra : 111792091
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now