લોકો સમંદર જેવા હોય છે..

જીવતાને ડુબાડે
અને
મરેલાને છેક કિનારે લાવે

જો લોકો, જીવતાને પણ કાંધ(ટેકો) આપતા હોત તો દુનિયા જુદી જ હોત..

-priten

Gujarati Motivational by Priten K Shah : 111792061

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now