એક ઠેસ વાગ્યા બાદની આ ચડતી છે,
આંખ ઉઘડ્યા બાદની આ પ્રગતિ છે,
સદંતર મળી હાર આ જીવનમાં,
દોસ્ત! હારને જીતમાં ફેરવે એવી આ પ્રગતિ છે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111792009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now