અસંખ્ય કંટકો વચ્ચે રહીને પણ પુષ્પો હંમેશા સૌના પ્રિય રહે છે.
સમુદ્રની અમાપ ગણના હોવા છતાં નદીના નિર જ સૌને પ્રિય રહે છે.
એવું જ અસંખ્ય દુર્જનો વચ્ચે રહેનાર સજ્જન નું પણ હોય છે. બિંદુ
સજ્જનો સદૈવ સૌના પ્રિય જ હોય છે.09:00 PM 14/03/22
🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻
-Bindu _Anurag