હવે તો પ્રેમ ના દરિયા માં , તારો જ હાથ પકડી ને..
ઝંપલાવી જ દીધુ છે..
.
હવે એ તારા પર છે..
કાં
તો પકડી ને પાર કરાવી દે..
કાં તો હાથ છોડી ને ડૂબાડી દે...
પણ પાછા તો નહીં જ ફરીએ..
એ તો નક્કી જ છે...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111791603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now