કુદરત તારી ગોઠવણી કેવી,
કહું અદભૂત કે અવર્ણનીય,

છે અનંત સમય તારો,
ના માપી શકે કોઈ તે સાચો,

છે લાખો તારાઓ બ્રહ્માંડમાં,
બેઠેલાં બધાં એક સાથે,

કુદરત તારી ગોઠવણી કેવી,
કહું અદભૂત કે અવર્ણનીય,

છે નવ ગ્રહો આકાશમાં,
ફર્યા કરે સૂરજની પાછળ,

છે ક્ષણિક જીવન ધરા પર,
કર્મ કરતાં એકબીજા સાથે..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111791424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now