તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,
તુ જો આવીને મને સજીવન કરે,
તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू : 111791307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now