Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉Part - 2 Champaner Pavagadh Itihaas

👉 રાજા જયસિંહ અને તેનો પરિવાર પકડાઈ ગયો સાથે તેનો સાથીદાર દુર્જનસિંહ પણ.

👉 6 મહિના સુધી રાજા અને તેના પરિવારને અત્યંત પ્રતાડના આપ્યા પછી પણ જ્યારે તેઓ ઇસ્લામ ના સ્વીકાર્યો.

👉 ત્યારે જયસિંહનું માથું કાપી નાખ્યું પણ તે જ સમયે મરતા મરતા જયસિંહના સાથીદાર તલવારથી બેગડાના કૌટુંબી શેખાન કબીરનું માથું વાઢતો ગયો.

👉 જયસિંઘના પરાક્રમ અને બલિદાનની કોઈ પ્રેરણા ના લે તે માટે બેગડા-કુત્તાએ જયસિંહએ માતા કાલીની છેડતી કરી હતી તેવી ગંદી વાર્તા પ્રચલિત કરી દીધી. પરંતુ આ વાર્તા-વાર્તા જ રહી જેને દરેક અંગ્રેજ અને ભારતના ઇતિહાસકારોએ જાકારો આપ્યો.

👉 જયસિંહ નાં પહેલા પૌત્ર એ છોટાઉદેપુર નગર વસાવ્યું જયારે.

👉 જયસિંહ નાં બીજા પૌત્ર એ દેવગઢ-બારિયા નગર વસાવ્યું.

અને ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગણાતું નગર ચાંપાનેર ઉજ્જડ વેરાન ભેંકાર બની ગયું.

👉 250 વર્ષ પછી જ્યારે મરાઠા પેશ્વાઓ-મહાદજી સિંધિયા એ ગુજરાત કબજે કર્યું ત્યારે પાવગઢનું મંદિર ખોલાવ્યું. ત્યાં દાદરા બનાવ્યા.

👉 પાવગઢનું મંદિર ફરીથી કાલકા માતાજીનો ગઢ બન્યો.

👉 પટેલો-જૈનો-વણકર-રાજપૂતો-બ્રાહ્મણો બધાની શ્રધ્ધા આજે પાવાગઢમાં એટલી છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નથી હોતી.

👉 પાવાગઢ જાઓ ત્યારે મહેરબાની કરીને આ રાજપૂત શૌર્ય-બલિદાનના ઇતિહાસને પણ યાદ કરીને તેને નમન કરવાનું ભૂલતા નહીં.🙏

🙏🙏

Gujarati Motivational by Deepak Vyas : 111790853
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now