તનતોડ પુરુષાર્થ કરે એ મારા પપ્પા,
જવાબદારી નો જહાજ છે મારા પપ્પા,
પરિવાર ની નાની નાની જરૂરિયાત સંતોષવા પોતાની ઇચ્છા, જરૃરત ને નજર અંદાજ કરે
એ મારા પપ્પા,
લાગણીઓ નો હીચકો એટલે મારા પપ્પા,
મારા અસ્તિત્વ ની ઓળખ એટલે મારા પપ્પા,
મારા જીવન નો રોલ મોડલ એટલે મારા પપ્પા 👨👧
-Hiral Shah