જે થવાનું છે એ થવાનું છે,
શાને રહે તું ઉદાસ,
રોકાય જવાથી શુ મતલબ!
જીવન જીવશે ખુશમિજાજ,
કાઢ ડર મન માથી દરેક
તું પોતે જ છે એક અલગ સમાજ...

Gujarati Thought by Ridj : 111790282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now