Gujarati Quote in Poem by Dr. Brijesh Mungra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આતમ ની કરી અવગણના, થઈ ઘટનાઓની ખોટી વણઝાર, હૈયે હેત પડી ભાંગ્યુ, ને થયો હું જાણે નિરાધાર.... (૧)
હવે કોણ ગણશે શિષ્ટાચારી મને, ને કોન દેશે મીઠો આવકાર, આતમ સૂણે ના કોઈની, પણ મન છે મોટો કથાકાર.... (૨)
આતમ ને થઈ પીડા અનેરી, મનને ભાવે શિષ્ટાચાર, બંને એ ઉગામયાં શસ્ત્રો સામસામે, હવે નથી આમાં ભલીવાર.... (૩)
જગ કહે બન માનવ અનેરો, દૃવનદ થયાં અપરંપાર, સાચી પ઼ીત ન કરે અબ કોઈ, જો અવગણીએ આતમ આર.... (૪)
હવે શકય નથી આતમ ની સાતા, બનું હવે મનનો આભાસી કથાકાર, મોકો આપીશ આતમ ને આવતા ભવે, ફરી ધારણા કરી મનખા અવતાર.... (૫)

-Dr. Brijesh Mungra

Gujarati Poem by Dr. Brijesh Mungra : 111790180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now