ઝેરનો ગુણધર્મ તો...
કંઈક અજબ છે કાલિદાસ
મરવા માટે તો થોડુંક... પણ
જીવવા માટે અપાર પીવું પડે છે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111789602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now