જે વસ્તુ બની ગઈ છે તેને એક નિયત વસ્તુ તરીકે અને આત્માની જન્માંતરની પ્રગતિ માટેની ઉત્તમ વસ્તુ તરીકે શાંતિથી સ્વીકારી લેવી જોઈએ. મૃત્યુ પામેલા માણસ માટે શોક કરીને અથવા તેમને ઝંખ્યા કરીને તેમને અહીં પૃથ્વી પર ખેંચી રાખવાનું કાર્ય ન કરવુ.

Gujarati Blog by संजय कुमार दवे : 111789527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now