English Quote in Poem by Hiral

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટકોર

બંધ દરવાજે તને સાદ દીધાનું યાદ છે,
તારા વિના થયેલી પીડા તને કહ્યાંનું યાદ છે

ટકોરા અવાજ બનીને શાંત પડ્યા ત્યારે,
છેલ્લી સ્મૃતિરૂપે એક ફૂલ મુકયાનું યાદ છે

તારી હાજરીમાં તને કરી હોય બેફામ યાદ,
ખુદની આદતો ક્યારેક મને નડયાનું યાદ છે

હિર

English Poem by Hiral : 111788807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now