ખરતાં પાન બોજ બન્યાં
ને વૃક્ષ પરથી છૂટાં પડયાં
પાંગરી કૂંપળો ફૂટ બની
ને વસંતના આગમન થયાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111788683

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now