ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ,
બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ ∝ દળ / (અંતર)²
તેથી બે પદાર્થ વચ્ચેના ગુરુત્વાકર્ષણમાં દળ કરતા અંતરનું મહત્વ વધારે છે.
આ નિયમ રિલેશનશીપ્સ્ પર લાગુ કરીયે....
અહીં,
પદાર્થ=વ્યક્તિ
દળ=પ્રભાવ
બે વ્યક્તિઓ વચ્ચેનું આકર્ષણ ∝ પ્રભાવ / (અંતર)²
બે વ્યક્તિ વચ્ચેના આકર્ષણમાં પ્રભાવ કરતા, અંતરનું મહત્વ વધારે છે.
આના પરથી ફલિત થાય કે,
માણસ પર ઓછો પ્રભાવ ધરાવતી વ્યક્તિ પણ વધુ આકર્ષક જમાવી શકે છે, જો તે વધુ પ્રભાવ ધરાવતી વ્યક્તી કરતા પ્રમાણમાં નજીકના અંતરે હોય.
-SK's ink
Newton's law is for particles. But suddenly this kind of thought comes in my mind and I used the law in this weird way. I don't know if it's true or not...