સમય સાથે આકર્ષણ બદલી શકે છે, ક્યારેક આકર્ષણ સ્નેહ નું હોય છે તો ક્યારેક કડવાશ નું હોય છે. ક્યારેક આકર્ષણ પ્રેમનું હોય છે તો ક્યારેક મર્યાદા નું હોય છે. ક્યારેક આકર્ષણ સ્વાર્થ માટે હોય તો ક્યારેક સમર્પણ માં હોય છે.
શુભ રાત્રી 🙏🏻

Gujarati Good Night by ANAND SAMANI : 111787575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now