ગાડી રીવર્સ કરતી વેળાએ અચાનક,
શીવાભાઈ સરપંચના જમાઈ, આદર્શ કુમારની નજર, ઘર તરફ જાય છે, ને તે જુએ છે કે,
એક મજુર અજીબ અને રહસ્મય નજરે, ઘરની બારીમાંથી એકધારું ખુલ્લી તિજોરી તરફ જોઈ રહ્યો છે.....
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 11" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19924258/ispector-acp-11