આપ પૂછો છો "કેમ છો...?"
શું જવાબ આપું કાલિદાસ...
"ખોટું" કહી શકાતું નથી...
'ને "સાચું" આપને નહીં ગમે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111787100

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now