ગમે તેટલી હોય તકરાર,
ના થવાય એના થી નારાજ,
છે એ તો મારો ભેરુ સંગાથી,
થાય ભલે ને ઝગડો પારાવાર
એની ને મારી લાગણી અપાર,
હોય ભલે ને દૂર હજાર,
છે એને પણ દુઃખ અપાર....

-Ruhhh......

Gujarati Thought by Ridj : 111787012

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now