સમય મારો થંભી ગયો છે તારા ઈન્તઝારમાં, 

મનની આરઝૂ અટકી રહી છે તારા ઈન્તઝારમાં,

દરેક ક્ષણ વસમી બની રહી છે તારા ઈન્તઝારમાં,

દોસ્ત! મારી આત્મા જાણે તડપી રહી છે તારા ઈન્તઝારમાં. 

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111786983

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now