સ્ત્રી છે ,
થોડીક લાગણી આપો ને ,આખી ઢ‌ળી જાય.
બધુ જાણતી હોવા છતાં ભરોસો મૂકે,પછી ભલે એ છેતરાઇ જાય.
કોશિશ કરશે બધાને ખુશ રાખવાની, પછી ભલે એની ખુશીઓ હાંસિયામાં ધકેલાઈ જાય.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111786815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now