સમય વીતી ગયા પછી એ યાદ બની સાથે રહે છે.
કોઈ ના વહી ગયા પછી એ અહેસાસ બની સાથે રહે છે
વહી ગયેલ સમય જે રીતે પાછો લાવી શકાતો નથી
એ જ રીતે કોઈ ના ગયા પછી એને પણ પાછો લાવી શકાતો નથી
જે રીતે વીતેલો સમય યાદ બની સાથે રહે છે
એ જ રીતે એની યાદો પણ અહેસાસ બની જીવન પર્યન્ત સાથે રહે છે
હેતલ. જોષી... રાજકોટ