વર્ષો પછી પણ આ હાથ હજુય મહેકે છે,
તારા હાથનો સ્પર્શ અહીં હજુય ચહેકે છે...
તારા સાથની અસર આજેય અકબંધ છે,
કે તારા નામથી આ દિલ આજેય ધડકે છે...

Gujarati Shayri by Parth Prajapati : 111786508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now