જોને આખો શબ્દકોશ ઠાલવી દીધો
પણ શબ્દો ગોઠવતાં ના ફાવ્યું કાલિદાસ
સવારનો મથું છું પણ
એક "મુક્તક" પણ પ્રસવતુ નથી...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111786453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now