દરેક સ્ત્રીને એવી આશા હોય છે કે પોતાને મળ્યો એના કરતાં સારો વર દિકરીને મળશે

અને

સજજડ રીતે માનતી હોય છે કે બાપાને મળી એનાથી સારી બાયડી દિકરાને નહીં જ મળે

😂😂

Gujarati Funny by M. Soni : 111786438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now