જલબિંદુઓથીભીંજાયો છે
અંબર પર રચાયો છે
પૂર્વ જન્મનો પાંગર્યો છે
નખશીખ નિખર્યો છે
સદીઓ પુરાણો
આપણો પ્રેમ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111786193
Kamlesh 5 year ago

વાહ!!! ખુબ સુંદર રચના મહોદયા...!!!

Falguni Dost 5 year ago

wah..👌🏻❤

shekhar kharadi Idriya 5 year ago

वाह अत्यंत सुंदर..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now