લગ્ન ની ચોરી માં ગોરમહારાજે કન્યા ના ફાધર ને ફરિયાદ કરી કે જ્યારે પણ
' કન્યા પધરાવો સાવધાન ' બોલું છું તો આ તમારા મિત્રો કોઈ ભાઇ ને ખેંચીને ચોરી માં લઇ ને આવે છે,
' હા એનું નામ કનુભાઈ છે, અમે લોકો એને પ્યાર થી ઓ કન્યા એવી રીતે બોલાવીએ છીએ'
😄😄😄😄😄😄😄😄😄😄😄