એકલો મત્સ્યવેધ કરો...
એને મર્દાનગી કેમ ગણાય... પાર્થ...?
મર્દાનગી તો નિભાવવામાં છે...
જુગારમાં મૂકવામાં નહીં...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111785782

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now