Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌ કોઈ જાણે છે અહીં આંખોની ભાષા,
આ વખાણની કરામત કરી નહીં સમજાવો....

સૌ કોઈ જાણે છે અહીં મૌનની ભાષા,
આ શબ્દોની કરામત અહીં નહીં બતાવો....

સૌ કોઈ જાણે છે અહીં પ્રેમની ભાષા,
આ લાગણીની કરામત અહીં નહીં જતાવો.....

સૌ કોઈ જાણે છે અહીં નફરતની ભાષા,
આ દેખાડાની કરામત અહીં નહીં અજમાવો ....

સૌ કોઈ જાણે છે અહીં ભેદભાવની ભાષા,
આ પોતીકાની કરામત અહીં નહીં ફરમાવો....

સૌ કોઈ જાણે છે અહીં લાલચની ભાષા,
આ ખુશામતની કરામત કરી સમય નહીં બગાડો....

Gujarati Poem by Bhargav Jagad : 111785746
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now